ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે ?
એક
બે
ત્રણ
ચાર
જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?
$DNA$ ના અણુમાં ..................
હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?
ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે શેની જરૂર પડે છે ?
નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?