આ રચના દોરીમાં પરોવેલા મણકા(beads-on-string) જેવી દેખાય છે?
ન્યુક્લિઓઝોમ
રંગસૂત્ર
ક્રોમેટિન
ક્રોમેટિનતંતુ
કયા બંધારણમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા કુંતલમય રચના બનાવે છે ?
સાયટોસીન ક્યા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?
નીચેનામાંથી કયા ન્યુકિલક એસિડ છે ?
થાયમીન ......છે.
$DNA$ ..........નોપોલીમર છે.