$RNA$ એ $DNA$ થી કઈ બાબતે અલગ છે ?
પિરીમીડીન નાઈટ્રોજન બેઈઝ
પ્યુરીન નાઈટ્રોજન બેઈઝ
પેન્ટોઝ શર્કરા
પિરીમીડીન નાઈટ્રોજન બેઈઝ $+$ પેન્ટોઝ શર્કરા
નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?
$DNA$ નું પૂર્ણ નામ :
કયા સજીવના $DNA$ ની લંબાઈ $0.136\, cm$ છે ?
બેવડા કુંતલમય $DNA$ ની સમજુતી કોના અવલોકનોનો આધાર હતો ?
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.