ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
ફોસ્ફોએસ્ટર બંધ
ફોસ્ફોડાયએસ્ટર બંધ
ગ્લાયકોસીડીક બંધ
પેપ્ટાઈડ બંધ
જો $DNA$ માં ગ્વાનીનનું પ્રમાણ $20 \%$ હોય તો થાયમિનનું પ્રમાણ કેટલું હોય ?
કયા કોષમાં $DNA$ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે ?
પોલિન્યુકિલઓટાઈડ શેના બનેલા હોય છે ?
$RNA$ એ $DNA$ થી કઈ બાબતે અલગ છે ?
ગ્વાનીન સાયટોસીન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?