પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાના આધાર (Backbone) નું નિર્માણ શેના દ્વારા થાય છે ?

  • A

    ન્યુક્લિઓસાઈડ

  • B

    નાઈટ્રોજન બેઈઝ

  • C

    શર્કરા

  • D

    શર્કરા અને ફોસ્ફેટ

Similar Questions

તેમાં ન્યુક્લીઓઈડ જોવા મળે છે.

શેમાં ફેરફાર થવાથી પ્રોટીનના એમિનો એસિડના ક્રમમાં અથવા સંખ્યામાં પરીવર્તન આવે છે ?

ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.

$NHC$ રચનાત્મક પ્રોટીન

$RNA$ માં આ ન હોય