$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?

  • A

    $3.4 ×10^{-5}$ મીટર

  • B

    $0.34 ×10^{-5}$ મીટર

  • C

    $34 ×10^{-5}$ મીટર

  • D

    ઉપરનામાંથી એકપણ નહિ

Similar Questions

નીચેનામથી કેટલા નાઇટ્રોજન બેઝ $RNA$ અને $DNA$ બંનેમાં સમાન હોય છે?

કયા બંધારણમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા કુંતલમય રચના બનાવે છે ?

$DNA$ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

જો એક રંગસુત્ર $2,00,000$ બેઈઝ જોડ ધરાવતો હોય તો તેમાં કેટલા ન્યુક્લિઓઝોમ હશે ?