નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો
વેલાઈન
ટાયરોસીન
ગ્લુટામીક એસિડ
લાયસીન
Lysine
$DNA$ ની $X-ray$ વિવર્તનની માહિતી કોણે આપી ?
$DNA$ ના એક વળાંકમાં $………\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ …….. હોય છે.
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.
જો એક રંગસુત્ર $2,00,000$ બેઈઝ જોડ ધરાવતો હોય તો તેમાં કેટલા ન્યુક્લિઓઝોમ હશે ?
પોલિન્યુકિલઓટાઈડ શેના બનેલા હોય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.