નીચેનામાંથી શેમાં $DNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
બધા વાઈરસ, સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રિ
સુકોષકેન્દ્રિ અને આદિકોષકેન્દ્રિ
માત્ર સુકોષકેન્દ્રિ
સુકોષકેન્દ્રિ, આદિકોષકેન્દ્રિ અને કેટલાક વાઈરસ
હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ?
$DNA$ ના અણુમાં ..................
કયા બંધારણમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા કુંતલમય રચના બનાવે છે ?
$DNA$ અને $RNA$ બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.
એડેનીન કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?