$DNA$ અને $RNA$ બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.

  • [NEET 2019]
  • A

    એડેનીન અને થાયમીન

  • B

    એડેનીન અને ગ્વાનીન

  • C

    ગ્વાનીન અને સાયટોસીન

  • D

    સાયટોસીન અને થાયમીન

Similar Questions

બે એમિનો એસિડ કયાં બંધ વડે જોડાય છે ?

આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.

હિસ્ટોન પ્રોટીન શેના કારણે ધનવીજભારીત હોય છે ?

એડેનીન કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?

મીશર અનુસાર ન્યુક્લેઇન કયા પ્રકારનો પદાર્થ છે ?