ન્યુક્લિઓઝોમ.........
આઠ ઋણવીજભારીત પ્રોટીનનું સંગઠન $+ DNA$
આઠ ઋણવીજભારીત પ્રોટીનનું સંગઠન $+ RNA$
આઠ ધનવીજભારીત પ્રોટીનનું સંગઠણ $+ DNA$
આઠ ધનવીજભારીત પ્રોટીનનું સંગઠન $+ RNA$
હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?
વોટસન અને ક્રિકને નવા $DNA$ મોડલ માટે કઈ પાયાની માહિતી મળી હતી ? તેમનો ફાળો શું હતો ?
$NHC$ રચનાત્મક પ્રોટીન
$DNA$ માં જ્યારે $AGCT$ હોય, તેમનું જોડાણ નીચેનામાંથી કઈ જોડ સાથે હોય?
$DNA$ ના અણુમાં ..................