નીચે ન્યુક્લિઓટાઈડનું બંધારણ આપેલ છે. $P$ અને $Q$ બંધના નામ આપો.
$P \quad \quad Q$
$N -$ ગ્લાયકોસિડિક બંધ $\quad\quad$ ફોસ્ફોએસ્ટર બંધ
ફોસ્ફોએસ્ટર બંધ $\quad \quad N -$ ગ્લાયકોસિડિક બંધ
ફોસ્ફોડાયેસ્ટર બંધ $\quad \quad N -$ ગ્લાયકોસિડિક બંધ
$N -$ ગ્લાયકોસિડિક બંધ $\quad\quad$ ફોસ્ફોડાયેસ્ટર બંધ
નીચે આપેલને નાઈટ્રોજન બેઈઝ અને ન્યુક્લિઓસાઈડમાં વર્ગીકૃત કરો :
એડેનીન, સાઈટીડિન, થાયમીન, ગ્વાનોસિન, યુરેસીલ અને સાયટોસિન.
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.
નીચેનામાંથી શેમાં આનુવાંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં છે ?
નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?
થાયમીન ......છે.