$NHC$ પ્રોટીન એટલે.......
નેચરલ હિસ્ટોન ક્રોમોઝોમ પ્રોટીન
નોન હોમોપોલિમર ક્રોમોઝોમલ પ્રોટીન
નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન
ન્યૂ હિટરોપોલિમર ક્રોમોઝોમલ પ્રોટીન
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો. $X$ $Y$
કયા કોષમાં $DNA$ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે ?
પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.
$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?
હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ?