ટૂંક નોંધ લખો : $\rm {RNA}$ ની રચના તથા પ્રકાર 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$RNA$ (રિબોન્યુક્લિઇક ઍસિડ) ત્રણ ઘટકો ધરાવે છે : પેન્ટોઝ શર્કરા (રિબોઝ), નાઇટ્રોજન બેઇઝ $(A, C, G, U)$ અને ફૉસ્ફટ અણુ.

$RNA$ પ્રથમ નિર્મિત જનીન દ્રવ્ય છે. જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા - Splicing, $RNA$ અંતર્ગત ક્રિયાશીલ હોય છે.

$RNA$ ઉત્સેચક તરીકે વર્તે છે. કારણ $2'-OH$ સમૂહ રિબોન્યુક્લિઓટાઇડમાં ક્રિયાશીલ છે. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્ત્વપૂર્ણ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે જે $RNA$ ઉત્સેચક દ્વારા થાય છે, પ્રોટીન ઉત્સેચકોનો તેમાં ફાળો હોતો નથી.

$RNA$ ઉત્સેચક હોવાના કારણે અસ્થાયી છે તેથી તેના રાસાયણિક રૂપાંતરણથી $DNA$ની ઉત્પત્તિ થઈ જે સ્થાયી છે. $DNA$ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતાં પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી છે.

Similar Questions

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?

$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

એવો કયો અણુ છે જે બધી જીવન પ્રક્રિયાના વહન માટે બધી જ માહિતી ધરાવે છે?

તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$