હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?
સેન્ટિફયુગેશન $\rightarrow$ બ્લેન્ડિંગ $\rightarrow$ સંક્રમણ
બ્લેન્ડિંગ $\rightarrow$ સેન્ટિફયુગેશન $\rightarrow$ સંક્રમણ
સંક્રમણ $\rightarrow$ બ્લેન્ડિંગ $\rightarrow$ સેન્ટિફયુગેશન
સંક્રમણ $\rightarrow$ સન્ટિફ્યુર્ગેશન $\rightarrow$ બ્લેન્ડિંગ
$S$ સ્ટેઈન બેક્ટેરીયામાં શેનું આવરણ હોય છે ?
$S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે ?
નીચેનામાંથી કયા વાઈરસમાં $RNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?