વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?
રેડિયોએક્ટિવ પોટેશિયમ
રેડિયોએક્ટિવ આયોડિન
રેડિયોએક્ટિવ ફોસ્ફરસ
રેડિયોએક્ટિવ સલ્ફર
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો.
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$
ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?