યોગ્ય જોડકા જોડો :

વિભાગ $-I$ વિભાગ $-II$ વિભાગ $-III$
$(1)\, 1952$ $(a)$ વોટસન અને ક્રિક $(i)$ $DNA$ નું બેવડું કુંતલાકાર મોડેલ
$(2)\, 1928$ $(b)$ ફેડરીક મીશર $(ii)$ $DNA$ જનીન દ્રવ્યછે તેની સાબિતી
$(3)\,1869$ $(c)$ ગ્રીફીથ $(iii)$ ન્યુકલેઈન
$(4)\,1953$ $(d)$ હર્શી અને ચેઈઝ $(iv)$ રૂપાંતરણીય સિદ્ધાંત

  • A

    $1-a-ii, 2-c-iii, 3-d-i, 4-b-iv$

  • B

    $1-c-iv, 2-d-i, 3-a-iii, 4-b-i$

  • C

    $1-b-ii, 2-a-ii, 3-c-i, 4-d-iv$

  • D

    $1-d-ii, 2-c-iv, 3-b-iii, 4-a-i$

Similar Questions

કયા માધ્યમમાં ઉછેરેલા વાઈરસના સંક્રમણથી બેક્ટેરીયા રેડિયોએક્ટિવ બન્યા ?

એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?

નીચેનામાંથી ક્યો વિકિરણીય સમસ્થાનિક અનુક્રમે પ્રોટીન તથા $DNA$ ના લેબલ કરવા ટ્રાન્સડેશન પ્રોગમાં વપરાય છે?

કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]