ગરમ તાપમાન $(94°C)$ ની $DNA$ પર શું અસર થાય છે ?
$DNA$ વધારે કુંતલમય બને
$DNA$ ની બંને શૃંખલાઓ અલગ થાય
$DNA$ તેના મોનોમર માં તુટી જાય
$DNA$ પર કંઈ જ અસર ન થાય.
રીબોઝોમની રચનામાં કેટલા પ્રકારના પ્રોટીન ભાગ લે છે ?
$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?
પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે
પ્રથમ વખત કોણે ઓપેરોન નમૂનો સમજાવ્યો હતો?
બેક્ટરિયા માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?