નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
$DNA$ રચનાત્મક રીતે વધુ સ્થાયી છે.
$DNA$ રાસાયણિક રીતે ઓછો સક્રિય છે.
$DNA$ રાસાયણિક અસ્થાયી છે.
મોટા ભાગના સજીવોમાં $DNA$ આનુંવાશિક દ્વવ્ય છે.
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?
કયો ઉત્સેચક બેક્ટેરીયલ રૂપાંતરણ પર અસર કરતો નથી ?
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
$S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે ?