હર્શી અને ચેઝ દ્વારા આપવામાં આવેલી સચોટ સાબિતી , કે $DNA$ એ જ જનીન દ્રવ્ય છે. તેઓએ શેના પર કાર્ય કર્યું?
વાઈરસ
બેક્ટેરિયા
ફૂગ
વનસ્પતિકોષ
નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?
$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ
નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
આનુવાંશિક દ્રવ્યને લઈને નીચેનામાંથી કયા અણુઓ વચ્ચે વિવાદ હતો.
કોના દરેક ન્યુક્લિઓટાઈડ પર $2-OH$ ક્રિયાશીલ સમુહ જોવા મળે છે ?
બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ?