સ્વયંજનન પુર્ણ થયા બાદ $DNA$ અણુ.........
બને નવનિર્મીત શૃંખલા ધરાવે છે.
એક પિતૃ અને એક નવનિર્મીત શૃંખલા ધરાવે છે.
બંને પિતૃ શૃંખલા ધરાવે છે.
એકપણ નહીં
માઈક્રોસેટેલાઈટ પુનરાવર્તિત કેટલાં $bp$ ની સરળ શૃંખલા ધરાવે છે ?
એક જનીન એક ઉત્સેચક સંબંધ સૌપ્રથમ .......... માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
સ્પ્લાયસિંગ પુખ્ત ટ્રાન્સક્રિપ્ટ બનાવવા માટે જરૂરી છે તથા તેનો કોષરસમાં વહન માટે પણ તેને શેની જરૂર છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ બેકટેરિયાફેઝ $\phi \times 174$ | $I$ $5386$ ન્યુક્લિઓટાઈડ |
$Q$ બેક્ટેરિયોફેઝ લેમ્ડા | $II$ $48502 \,bp$ |
$R$ ઈશ્ચેરેશિયા કોલાઈ | $III$ $3.3 \times 10^9 \,bp$ |
$S$ માનવ એકકીય $DNA$ | $IV$ $4.6 \times 10^6 \,bp$ |
$Nirenberg $ અને $Mathii $ દ્વારા સૌપ્રથમ શોધવામાં આવેલો કોડોન હતો.