સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?
$DNA$
અંગિકા
$RNA$
કોષો
લેક ઓપેરોનમાં $Y$ જનીન ...
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે
રૂપાંતરણીય સિદ્ધાંત ...... દ્વારા આપવામાં આવ્યો.
કેપીંગ એક પ્રક્રિયા છે જેમાં ............. .