નીચે આપેલ પૈકી કોના સંશોધન 1980માં થયાને કારણે ઉદ્દવિકાસ થવાથી $RNA$ વિશ્વ શબ્દ વપરાયો ?

  • A

    $  m-RNA, t - RNA, r - RNA $ દ્વારા પ્રોટીનસંશ્લેષણ થાય છે.

  • B

    અમુક વાયરસમાં $RNA$ જનનદ્રવ્ય તરીકે છે.

  • C

    $  RNA$ ઉત્સેચકીય ગુણધર્મ ધરાવે છે.

  • D

    બધા જ કોષોમાં $RNA$ જોવા મળતાં નથી.

Similar Questions

રૂપાંતરણીય સિદ્ધાંત ...... દ્વારા આપવામાં આવ્યો.

$DNA$ માં ન્યુક્લિઓટાઈડની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે?

  • [AIPMT 2002]

કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ .......છે

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?

  • [AIPMT 1996]

$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ................ કેલરી ઉર્જા જાઈએ?