આદિકોષકેન્દ્રમાં $m-RNA$ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ કઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે ?
સ્વયંજનન
ઊલ્ટુ પ્રત્યાંકન
ભાષાંતર
આપેલ તમામ
ન્યુક્લિઓટાઈડ્સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ........તરીકે ઓળખાય છે
એમિનોએસિડની $t-RNA$ સાથે જોડાવવાની ક્રિયાને શું કહે છે ?
નીચે પૈકી શેમાં પુરકતાનો સિદ્ધાંત અનુસરતો નથી ?
રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?
ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો.