ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે ?

  • A

    મોટો પેટા એકમ

  • B

    નાનો પેટા એકમ

  • C

    $t-RNA$

  • D

    સંપૂર્ણ રીબોઝોમ

Similar Questions

બેક્ટરીયામાં રીબોઝાઈમ તરીકે ક્યો $RNA$ વર્તે છે ?

પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતર (Translation) ના તબક્કાઓની વિગતવાર ચર્ચા કરો.

ભાષાંતર એ ઘટના છે કે જેમાં........

ભાષાંતર એ ઘટના છે જયાં - ........

ભાષાંતર દરમિયાન રિબોઝોમની બે મુખ્ય ભૂમિકાઓ જણાવો.