પ્રોટીન સંશ્લેષણ $=.....$

  • A

    પ્રત્યાંકન

  • B

    સ્વયંજનન

  • C

    ભાષાંતર

  • D

    ટ્રાન્સડકશન

Similar Questions

કઈ ક્રિયામાં માહિતીનું સ્થાનાંતર થાય છે ?

એમિનોએસિડની $t-RNA$ સાથે જોડાવવાની ક્રિયાને શું કહે છે ?

રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?

  • [NEET 2023]

સાચું જોડકું પસંદ કરો.

  • [NEET 2018]

નીચે પૈકી શેમાં પુરકતાનો સિદ્ધાંત અનુસરતો નથી ?