કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?
$61$
$64$
$16$
$4$
ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?
બેક્ટેરિયામાં $AUG$ સંકેત ........માટે આધારિત હોય છે.
.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$......છે.
પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .