લેક ઓપેરોનમાં પ્રેરક તરીકે વર્તે છે.

  • A

    લેકટોઝ

  • B

    લેકટેઝ

  • C

    ગ્લુકોઝ

  • D

    ગેલેકટોઝ

Similar Questions

નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?

જનીન સંકેત ........ પર હોય છે.

પ્રત્યાંકન માટે જવાબદાર ઉત્સેચક .....છે.

પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?

બંધારણીય જનીન મોનોસિસ્ટ્રોનિક છે $- P$

બંધારણીય જનીન પોલિસિસ્ટ્રોનિક છે $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

$\quad\quad\quad  P \quad\quad Q$