નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
રિબોઝોમમાં સંરચનાત્મક $RNAs$ અને $80$ પ્રકારના વિવિઘ પ્રોટીન હોય છે.
રિબોઝોમનો મોટો ઘટક $mRNA$ સાથે જોડાય છે.
ભાષાંતરરહિત વિસ્તાર($UTR$) એ $mRNA$ના બંને છેડા પર સ્થિત હોય છે.
ભાષાંતર માટેનો પ્રારંભિક સંકેત $AUG$ છે.
નીચે $t\, RNA$ની આકૃતિ આપેલ છે. એમિનો એસિડ કયાં જોડાશે?
ટેઇલર અને તેના સાથીઓએ કઈ વનસ્પતિ પર રેડીયો એકટીવ થાયમીડીન નો ઉપયોગ કરી પ્રયોગ કર્યો ?
પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?
$HGP$ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્ર નો વિસ્તાર થઈ શકયો જેને ......... કહે છે.
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?