ન્યુક્લેઈનમાંથી પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડનું અલગીકરણ કોણે કર્યુ હતું ?
વોટસન અને ક્રિક
ફ્રિડરિક મીશર
જ્હૉનસન, ફ્રિડરીક અને મેકકાર્ટી
એવરી, મેક્લીઓડ અને ગ્રીફીથ
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
સેટેલાઈટ $DNA$ એ તેના માટે ઉપયોગી સાધન છે..
કેટલીક વાર ઢોર અથવા મનુષ્યમાં પણ એવા શિશુનો જન્મ થાય છે કે તેમાં હાથ-પગની અલગ જોડ / આંખ વગેરેમાં અનિયમિતતા હોય છે. ટિપ્પણી કરો.
બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........
પ્રથમ વખત કોણે ઓપેરોન નમૂનો સમજાવ્યો હતો?