બાહ્ય કોષકેન્દ્રીય $DNA$.........માં જોવા મળે છે

  • A

    લાયસોઝોમ અને હરિતકણ

  • B

    હરિતકણ અને કણાભસૂત્ર

  • C

    કણાભસૂત્ર અને લાયસોઝોમ

  • D

    ગોલ્ગી અને $E.R$

Similar Questions

ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ 

કઈ પધ્ધતિ દ્વારા માહિતી નું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે ?

$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?

સૌથી વધુ માત્રામાં જોવા મળતાં $RNA$ કયા પ્રકારના છે ?

હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?