નીચે પૈકી કયો ભાષાંતર એકમનો ભાગ નથી ?

  • A

    $UTR$

  • B

    પ્રારંભિક સંકેત

  • C

    સમાપ્તિ સંકેત

  • D

    પોલિપેપ્ટાઈડના સંકેતો

Similar Questions

ભાષાંતર એકમ શેમા જોવા મળે છે ?

રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?

  • [NEET 2023]

ભાષાંતર એ ઘટના છે કે જેમાં........

નીચે પૈકી શેમાં પુરકતાનો સિદ્ધાંત અનુસરતો નથી ?

ભાષાંતર દરમિયાન રીબોઝોમ $m-RNA$ પર અનુક્રમે કઈ તરફ અને કેટલું ખસે છે ?