$RNA$ જે એમિનો એસિડના સંગ્રહમાંથી ચોક્કસ એમિનો એસિડને ગ્રહણ કરે છે અને રિબોઝોમ ઉપર પ્રોટીન સંશ્લેષણ દરમિયાન લઈ જાય છે. તેને કહે છે.
$m-RNA$
$t-RNA$
$r-RNA$
$RNA$
આદિકોષકેન્દ્રમાં $m-RNA$ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ કઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે ?
ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો.
ભાષાંતરરહિત વિસ્તાર કયાં સ્થિત હોય છે ?
વિમોચકકારક કયા સંકેત જોડાતો નથી ?
$mRNA$ માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :