$UTR$ શેમાં જોવા મળે છે ?
$DNA$
$RNA$
પ્રોટીન
પેપ્ટાઈદ
ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે ?
ભાષાંતર એ ઘટના છે જેમાં…….
ન્યુક્લિઓટાઈડ્સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ……..તરીકે ઓળખાય છે
નીચે પૈકી કયો અણુ $DNA$ ની જનીનિક માહિતી કોષકેન્દ્રથી રીબોઝોમ્સ પર લઈ જાય છે?
ભાષાંતર એટલે………
Confusing about what to choose? Our team will schedule a demo shortly.