.......ની શૃંખલા દ્વારા પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે
$tRNA$
$mRNA$
$cDNA$
$rRNA$
ભાષાંતર એ ઘટના છે જેમાં.......
ભાષાન્તરની પ્રક્રિયા એ ..... છે.
ન્યુક્લિઓટાઈડ્સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ........તરીકે ઓળખાય છે
$tRNA$નું એમિનો એસાઈલેશન ..... તરીકે ઓળખાય છે.
ભાષાંતર એ ઘટના છે જયાં - ........