$Lac \,y$ જનીન શેનુ સંકેતન કરે છે. ?
પમીર્એઝ
ટ્રાન્સએસિટાઈલેઝ
પ્રેરક
નિગ્રાહક
હર્શી અને બેઈઝના પ્રયોગમાં શું સાબિત થાય છે ?
સજીવમાં પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એક જગ્યાએ પ્રક્રિયા બંધ થઈ જાય છે. નીચેનામાંથી ત્રિસંકેતનો સમૂહ પસંદ કરો કે જે ત્રણમાંથી એક આ ને અટકાવી શકે છે.
ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા જે $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની માહિતી ધરાવે છે જો તેમાં $25$ માં સંકેત $UAU$ માં વિકૃતિ થઈ $UAA$ માં ફેરવાય તો શું થાય ?
બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?
પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાના આઘારનું નિર્માણ કોના દ્વારા થાય છે?