ઉપર દર્શાવેલ આકૃતિ શેની છે ?
ન્યુક્લિઓઈડ
ન્યુક્લિઓઝોમ
રંગસુત્રદ્રવ્ય
હિસ્ટોન ઓક્ટામર
જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
જો $DNA$ માં સાયટોસીન અને ગ્વાનીનનું પ્રમાણ $40\%$ હોય તો એડેનીનનું પ્રમાણ કેટલું હોય ?
હિસ્ટોન પ્રોટીન શેના કારણે ધનવીજભારીત હોય છે ?
નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરા સાથે ક્યા બંધથી જોડાય છે ?