ડાર્વિન ફિન્ય .............માં જોવા મળે છે.
ભારત
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
ગેલાપેગોસ ટાપુ
નીચે પૈકી કોણ અનુકુલિત પ્રસરણ દર્શાવે છે?
ઓસ્ટ્રેલીયામાં જરાયુ ધરાવતા સસ્તનો શાનું ઉદાહરણ છે?
માસૃપિયલ છછૂંદર અને જરાયુજ છછૂંદર ........ નું ઉદાહરણ છે.
ડાર્વિને કયા ટાપુ પર ફિન્ચની ઘણી જાતો જોઈ?
અસંગત વિકલ્પ પસંદ કરો.