કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?
ત્રણ
ચાર
પાંચ
છ
આકૃતિ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હાર્ડી-વીનીબર્ગનું સંતુલન નીચેનામાંથી ક્યા કારણો દ્વારા અસર પામતું નથી?
હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?
વસ્તીમાં રહેલ કુલ જનીનોના સરવાળાને શું કહે છે ?
યાદચ્છિદ પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગ કરતા પ્રચ્છન્ન કારકની વસ્તી આવૃતિ $80\%$ છે. વસ્તીમાં વાહક વ્યક્તિની આવૃતિ કેટલી હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.