ખોટું વિધાન ઓળખો.
હ્યુગો-દ-વ્રિસે ઈવનિંગ પ્રાઈમરોઝ વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજુ કર્યા.
વિકૃતિ નાની અને દિશાસુચક હોય છે.
ડાર્વિન માટે ઉદવિકાસ ક્રમબદ્ધ ક્રિયા છે.
મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકો વિશે જાણકારી આપી હતી.
નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
સેલ્ટેશન એટલે ......
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.