આકૃતિમાં દર્શાવેલ પક્ષી કયા નામે ઓળખાય છે? અને તેમાં વિવિધતાનું અવલોકન કઈ જગ્યાએ થયું હતું?
આર્કિઓપ્ટેરીસ અને મલય આર્કિપેલાગો
ડાર્વિનફિન્ચ અને ગેલાપેગોસ ટાપુ
ડાર્વિનફિન્ચ અને મલય આર્કિપેલાગો
આર્કિઓપ્ટેરીસ અને ગેલાપેગોસ ટાપુ
ડાર્વિન ફિન્ચની માહિતી આપો.
ડાર્વિનની ફિંચિસ શેનાં આધારે અકબીજાથી જુદી પડે છે?
આકૃતીને ઓળખો.
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.
નીચે પૈકી કોણ અનુકુલિત પ્રસરણ દર્શાવે છે?