નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
ગાલપચોળીયું
ઓરી
અછબડા
ધનુર
રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે?
કયાં ભાગનાં કેન્સરમાં આલ્ફા ફીટો પ્રોટીનનું નિર્માણ થાય છે?
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?