ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?
સાધ્યગાંઠ
અસાધ્યગાંઠ
મેટાસ્ટેટીસ
એક પણ નહિ
હેરોઇન એ ...... છે.
$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?
લસિકા ગાંઠો
નીચે આપેલ પૈકી એનોફિલિસના જીવનચક્રનો કયો તબક્કો મચ્છર અને માનવ બંનેમાં જોવા મળે છે ?