પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.
મેલેરીયા
એમીબીયાસીસ
પોલીયો
આપેલ તમામ
...............દ્વારા મેલેરીયા થાય છે.
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
આકૃતિ $X$ ને ઓળખો|
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.