જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

  • A

    કંઈ નક્કી કહી શકાય નહી

  • B

    મેલેરીયાની અસર થશે

  • C

    મેલેરીયાની કોઈ અસર નહી થાય

  • D

    સ્પોરોઝુઓઈટનો વિકાસ અટકશે

Similar Questions

મેલેરિયા રોગ વિશે માહિતી આપો. 

નીચેનામાંથી કયું અમીબિયાસિસનું લક્ષણ નથી ?

મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?

નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માદા એનોફિલીસમાં પસાર થતો મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ વાઈવેક્સના જીવનચક્રનો તબક્કો ..........

  • [AIPMT 1992]