ગેમ્બુસીયા .......છે
પરજીવી માછલી
માછલીના કીટક
માછલી ભક્ષક મચ્છરનાં ડીંભ
પીળો તાવ ફેલાવતાં મચ્છર
એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.
વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?