મરડો ......... નું ઇન્ફેકશન લાગવાથી થાય છે.
સીજેલા ડીસેન્ટ્રી
એન્ટામીબા હિસ્ટોલાયટીકા
પટ્ટીકૃમિ
એસ્ક્રેરીસ
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.
પ્લાઝમોડિયમ સૌથી વધુ જીવલેણ છે.
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?