હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.
ટાઈફોઈડ, ન્યૂમોનીયા, શરદી
પોલીયો, ન્યૂમોનીયા, મેલેરીયા
ફિલારીઆસીસ, એસ્કેરીઆસીસ,ડેન્ગ્યુ
ન્યૂમોનીયા, શરદી, ક્ષય (T.B.)
નીચેનામાંથી કેટલા રોગોને સ્વપ્રતિરક્ષાના રોગોમાં સમાવી શકાય?
રૂમેટોઈડ આર્થાઈટીસ, માયસ્થેનીયા ગ્રેવીસ, $AIDS$ $SCID,$ પાંડુરોગ, હાશિમોટો ડીસીઝ, મલ્ટીપલ -સ્કલેરોસીસ, $cancer,$ ટાઈપ$-I$ ડાયાબીટીસ.
નીચેનામાંથી શું એક મગજની પ્રવૃત્તિઓને ગમગીન બનાવે અને શાન્તિની લાગણીઓ આરામ અને સુસ્તી ઉત્પન્ન કરે છે ?
સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરવા માટે જવાબદાર ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર.
અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?