નીચેના પૈકી કયો રોગ $100\%$ ઘાતક છે અને ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા ફેલાય છે?
$AIDS$
હડકવા
ધનુર
હિપેટાઈટીસ $-B$
વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......
જાતિય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.
સંધિવામાં શરીરમાં શરીર વિરુધ્ધ કાર્ય કરતાં કયાં પ્રકારનાં એન્ટીબોડી ઊદભવે છે?
એવા રોગને ઓળખો જેનાં વાહક તરીકે સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ જરૂરી નથી.
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.