$HIV$ virusમાં સૌથી બહારની બાજુએ આપેલ ગ્લાયકો પ્રોટીન કયું?
$GP\; 41$
$GP\; 120$
$P \; 24$
$P \; 17$
કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય ?
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.