$HIV$ નું પૂર્ણ નામ :
હ્યુમન ઇન્ડિવિડ્યુલ વાઇરસ
હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ
હ્યુમન રીટ્રોવાઇરસ
હ્યુમન એઇડ્સ રિલેટેડ વાઇરસ
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?
રાઉવોલ્ફાઇન ઔષધ વનસ્પતિનાં ...... ભાગમાંથી મેળવવામાં આવે છે.
મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?